संदेश

फ़रवरी, 2019 की पोस्ट दिखाई जा रही हैं

दास्तान-ए-अश्क -20

अनचाही मन से वो अपने कमरे में आकर रेडी होने लगती है ! आज से गोद भराई के बाद मायके जाना था!  प्रसव होने तक वहीं रहना था ! ना चाहते हुए भी उसे वहां जाने के लिए मजबूर होना पड़ा ! "बहु जल्दी कर तेरे मायके वाले आ गए..! रसम का मुहूर्त निकल जाएगा..!" उसकी सासू मां ने आवाज दी! जब वो तैयार होकर बाहर आई तो सामने मां के साथ बुआ भी बैठी थी! उसे देख कर मैंने उठकर उसे गले से लगा लिया !  मां की आंखें भर आई ! "कैसी है तू मेरी बच्ची..? कभी मां की याद नहीं आई तुझे..? ना कोई खत... ना कोई फोन ..!" "नहीं मां मैं यहां बहुत खुश हूं..!और उसी खुशी के कारण मुझे आपको फोन करने का ध्यान ही नहीं रहा ! आप मेरी फिक्र क्यों करते हो ? मैं ठीक हूं ..!" मनोरमा जी उसकी बात में छिपे हुए तंज को समझ गई!  पर वो मां थी ! बेटी को इस समय मां की सख्त जरूरत होती है ,इसलिए वह जानबूझकर अनजान बनी रही! गोद भराई के बाद वो अपनी मां और बुआ के साथ अपने मायके आ गई ! सब कुछ वैसा ही था!  कुछ नहीं बदला था ! वही घर ..आंगन वहीअपने ...!अगर कुछ बदला था तो वह थी वो खुद..उसकी जिंदगी..! उसका एक-एक दिन.. जै...

એકમ મારી વેલેન્ટાઈન

'                  એકમ Hallo mem..! ' એક અત્યંત કોમળ સ્વર એના હ્રદય સોસરવો ઉતરી ગયો. એને નવી આવેલી બુક્સને સ્ટોરનાં ખાનાઓમાં ગોઠવવાનુ પડતુ મૂકી આંખમાં કૂતુહલ ઘરી પાછળ જોયુ. એક  માસૂમ ગુલાબી ચહેરો એની સામે મલકી રહ્યો હતો. પેલુ રૂપ નજરકેદ કરી લેવા સક્ષમ હતુ. 4 -5 વર્ષની બાળકી એની છાતી સાથે ધરબાઈને અમીભરી આંખે કૌતુકથી જોતી હતી. પૂર્ણિમાના ચંદ્ર જેવા ચહેરાના અભિનવ ઓજસ પર ગ્રહણ હોય એમ એક ચીજ મને આંખમાં ખટકી.. ભીતરના ભાવોને દબાવી સ્માઈલ સાથે એ બોલી... યસ્અ....! મધુર સ્વર ફરી ગુંજી ઉઠ્યો. "આન્ટીજી મને મારી બેબી માટે યુનિફોર્મ અને થોડીક બુક્સ જોઈએ છે.!" "ઓકે હમણાં જ આપી દઉ..!" સસ્મિત એણે કહ્યુ. આમ તો એની બુકસ્ટોર પર ધણા કસ્ટમર આવતાં. પરંતુ આ યુવાન સ્ત્રીને જોઈ એને ધણા વિચાર આવ્યા. ગોરૂ બદન લાંબુ કર અને સિંમ્પલ વસ્ત્ર પરિધાનમાં એ એક સામાન્ય સ્ત્રી લાગી રહી હતી. પરંતુ એક ચીજ જે ધ્યાન વારંવાર એની તરફ ખેંચી રહી હતી એ હતી એ હતી એની આંખો..  ખૂબ જ અજીબ લાગતી હતી એ આંખો.. એ કાચની હતી જેના કારણે એના અનુપમ રૂપ પર ગ્રહણ હતુ જાણે. પરં...

પ્રેમ એટલે

પ્રેમ કોઇ વ્‍યકિતના શરીરને નહી પરંતુ આત્‍માને થાય છે. પ્રેમ વ્‍યકિતની ખુબીને નહી પરંતુ ખામીને થાય છે. પ્રેમ વ્‍યકિતની બાહય સુંદરતા નથી જોતો. પણ આંતરીક સુંદરતાને અનુભવે છે. પ્રેમ કરવો સહેલો છે. પરંતુ કોઇના પ્રેમને સમજો એટલો જ મુશ્‍કેલ છે. પ્રેમ પામવો સહેલો છે પરંતુ એને જીવનભર ટકાવી રાખવો મુશ્‍કેલ છે. સુખના દિવસોમાં આપણે પ્રેમને પામીએ છીએ. જયારે દુઃખના દિવસોમાં પ્રેમને ઓળખીએ છીએ. જીવનમાં પ્રેમ કરનાર તો અનેક મળે છે. પણ આપણી લાગણીને સમજનાર અને આપણી ખામીઓને સ્‍વીકારનાર કોઇ એક જ હોય છે. પ્રેમનો સંબંધ એ લોહીના સંબંધથી અનેક ગણો મહાન છે. જીવનમાં પરિસ્‍થિતિ ભલે બદલાય. પરંતુ સાચો પ્રેમ કદી બદલાતો નથી. સાચો પ્રેમ એ નિરંતર વહેતા પાણીના પ્રવાહ જેવો હોય છે. તે પોતાનો રસ્‍તો આપોઆપ જ કરી લે છે. વ્‍યકિત જયા પણ સાચો પ્રેમ અનુભવશે ત્‍યા આપોઆપ જ તણાતો રહેશે. પ્રેમ અને વિશ્વાસનો સંબંધ એ સાગર અને સરિતાના સંબંધ જેવો ગાઢ છે. જે રીતે સરિતા સાગરમાં ભળીને એક થઇ જાય છે. એ જ રીતે પ્રેમ અને વિશ્વાસ પણ એકબીજામાં ભળીને એક થઇ જાય છે. જયા સાચો પ્રેમ હોય છે ત્‍યા વિશ્વાસ આપોઆપ જ આવી જાય છે. પણ જયા વિશ્વાસ જ નથી હોતો....

પ્રેમ

: कहते हैं कि जोड़ियां आसमान से बनकर आते हैं पर अगर यह बात सच है तो फिर हीर रांझा की सोनी महिवाल की ओर सस्सी पुन्नू की तकदीर विधाता ने किस कलम से लिखी जो एक दिल एक जान होते हुए भी समाज में एक ना हो सके कि यही तकदीर जस्सी की थी जो तन मन से वरिंदर के साथ एक होते हुए भी समाज के जातिवाद ऊंच-नीच गरीबी अमीरी का शिकार हुई वह दोनों एक दूसरे को जान से भी ज्यादा प्यार करते थे पर उनके घर वालों कोजी प्यार मंजूर नहीं था उनकी नजर में यह एक  महज आकर्षण था जो समय के साथ ही खत्म हो जाता है पर उनको यह पता नहीं था कि उनका  प्यार इस दुनिया से बहुत ऊपर जा चुका है और आसमान को छूने की हिम्मत रखता है  जस्सी और वरिंदर एक ही मोहल्ले में रहते थे पड़ोसी होने के नाते उनका सुख दुख खाना पीना सब   सांझा  था जिससे के पिता आर्मी में थे एक साथ खेलते पढ़ते तो दोनों जवान हूं और कब प्यार का अंकुर उनके मन में फूटावह खुद भी समझ नहीं पाए समय अपनी चाल से चलता रहा जस्सी के पिता रिटायर होकर गांव में या वापस आ गए और गांव में ही जमीन खरीदकर उन्होंने एक डेयरी फार्म खोल लिया धीरे-धीरे उनके व्यापार में बहुत ...

હમારી અધૂરી કહાની-6

હમારી અધૂરી કહાની-5

સવાર ઉધડી સોનેરી રતાશ વેરતી.. હવે લાગતુ હતુ જીવન સાચા અર્થમાં ધબકી રહ્યુ છે. જિંદગીનો ખાલિપો આમ અણધાર્યો ભરાઈ જશે એની કલ્પના નહોતી..!" સાયરાજીની આંખોમાં અદભૂત ચમક હતી. સંતોષ હતો.  તૃપ્તી હતી  વર્ષો સુધી તપસ્યા કર્યા પછી કોઈ સમાધિગ્રસ્ત સાધકને ફલસૃતી પ્રાપ્ત થઈ હોય એવી.. વંશ એક માના ચહેરા પર ઉઠેલી હેતની હેલીને કૌતુક ભરી નિગાહે જોતો ભીતરેથી તરબોળ થઈ ગયો હતો. 'વંશ...બેટા...!' ફરીથી એ મૃદુ સ્વર હ્રદય સોસરવો ઉતરી ગયો. વંશની આંખો જાણે ધૂધવતી હતી. હ્રદયમાં મીઠી કંમ્પારી ઉઠી. "જિયાની જિંદગીની હકીકત અમે બધાં ભુલાવી બેઠાં છીએ.. એ મારી દિકરી નથી એવુ કોઈ જાણતુ નથી...! સિવાય એક સમિર અને એક તમે..! સમિર થકી એના જીવનમાં બહાર આવી જિંદગીમાં એને આટલી અમે ખુશ ક્યારેય નહોતી જોઈ.. એની જિંદગીમાં વસંતને પૂરબહાર લાવેલા સમિરને એની લાઈફ વિશે જાણવાનો હક હતો. અને ફરી એજ હક તમને છે બેટા...! અજીજભાઈ એ કહ્યુ. જિયાની સ્મૃતિઓ પર છવાતી પરતને ખોલવા તમારુ આગમન ચમત્કૃત સાબિત થયુ..! તમારા થકી એને નવજીવન મળ્યુ. તમે એની જિંદગીના તારણહાર છો. એટલે તમે એના વિશે જાણવાનો હક વણમાગ્યો મેળવી ચૂક્...

वो कौन थी-9

: दिमाग चक्कर घिन्नी की तरह घुमने लगा उसका! जब  अंजुमन की बच्ची ने दस्तक होने पर दरवाजा खोला !भीगी हवा ने बेफाम होकर मिनटो मे घर का माहोल पलट दिया!  वो डोर लोक करके वापस मां के पास बैठ गई थी! उस वक्त अंजुमन का मन और दिमाग  सतर्क हो गये !हथोडे की तरह एक बात  दिमाग पर चोट कर रही थी !"कोई बात जरूर है! हवाओं ने अपना रुख पल़टा है ! बरसते आसमा के साथ आंधीयां यूं ही दो-दो हाथ नहीं हुई!उसकी छठी इंद्रिय ने उसे सावधान कर दिया!उसके पास ताकत भी तो थी !किसी दीर्घ दृष्टा की तरह वो जीवन में उठने वाले  तूफान की आहट पहचान लेती थी! वारिस की मौत उसके लिए सदमा साबित हुई थी ! पति की मौतने उसे पूरी तरह तोड दिया था! "मम्मी जी म्हारी आंखे भारी होवन लाग गी है..! "बिटिया ने उसकी विचार श्रृंखला पर ब्रेक लगाई!  "तु आराम से मारे कन्ने सो जा गुडीया..!"उसने जैसे ही बच्ची की पीठ पर हाथ फेरा वो गहरी नींद मे डूब गई! ईतनी जलदी बेटी की आंख लगने पर उसे बडी हैरानी हुई!  पर ऐसा क्यों हुआ ? इस बात को लेकर उसे ज्यादा दिमाग खपाना न पड़ा!जब वॉल क्लॉक ने 10 की घंटी बजाई तब उसके कंधे पर जैसे किस...

હમારી અઘુરી કહાની-4

અલ્લાહ ને રોજ નમાઝ અદા કરી દુઆ કરું છું કે સ્ત્રીનો જન્મ આપે તો ક્યારેય એને નિ:સંતાન ન રાખે. નિઃસંતાનપણાનું દર્દ કેવું હોય છે મેં અનુભવ્યું છે લગ્ન જીવનના પાંચ વર્ષ સંતાન માટેનો ઝુરાપો.. બચ્ચાદાની મા ગાંઠ હોઈ ખુદાનું એમાં પણ કોઈ રાજ હશે એમ માની કઢાવી નાખી. પા પા પગલી વિહોણા પ્રાંગણના નિસાસા રોજ એક નવી આશાનું કિરણ લઈને આવતી સવારને ખરાબ કરી દેતા. રૂક્સાના અમારી કામવાળી હતી. એનું ઉપસેલું ઉદર જોઈ સંતાન પ્રાપ્તિ માટેની મારી ઇચ્છાઓ બળવો પોકારી જતી. જોકે હું એને સાચવતી. સારું સારું જમવાનું બનાવી એને પૌષ્ટિક આહાર પૂરો પાડતી. જાણે કે માં એ નહોતી બનવાની હું જ બનવાની ના હોંઉ..?" ઘણા વર્ષો પહેલા એનો દારૂડિયો પતિ એને મુકીને ચાલ્યો ગયો હતો. ત્યારે એને પોતાના પેટમાં ઉછરી રહેલા બાળકનો ખયાલ કરી જીવતી રહી. ગમે તેવો પતિ હોય છતાં એનો હાથ માથા પર હોય ત્યારે સમાજમાં જીવતા ઉજળા વરુઓ પિંખી નાખવા સમર્થ હોતા નથી. પતિ વિના ઈજ્જતને બચાવવી જીવવું એક સ્ત્રી માટે પડકારરૂપ હોય છે જે એને કરી બતાવ્યુ. એ અહીં તહી લોકો ને ઘરે ઠીકરા ધોઈને ગુજરાન ચલાવતી હતી. હું એને દીકરીની જેમ સાચવતી. પુરા દહાડા જતા હો...

હમારી અધુરી કહાની-1

ધણા સમયથી એક સંવેદનશીલ લવસ્ટોરી લખવાની ઈચ્છા હતી. બધી જ રનિંગ સ્ટોરી સાથે બેઈન્તહા પ્રેમની સંવેદનાઓ માં આપણે ક્યારેક ડૂબકી મારી લઈશુ.. આ કહાની તમને રડાવી દેશે ... તમારા હ્રદયના તાર જણજણાવી મૂકશે.. આઈ પ્રોમિસ..!                          -સાબીરખાન 'નવ્યા..! મને છોડીને ના જઈશ પ્લીજ.. હું એકલો પડી જઈશ..! ગુંગળાઈને મરી જઈશ..! જગતની કોઈ પણ ચીજ મને સ્પર્શતી નથી...! તુ મને છોડીને દૂર ન જઈશ..! એનો હાથ છોડાવી દૂર જઈ રહેલી નવ્યાને હારીને લોથપોથ થઈ ગયેલો વંશ રોકાઈ જવા ગળગળા સ્વરે આગ્રહ કરી રહ્યો હતો. સાવ નિર્લેપતાથી નવ્યાએ વંશને ધૂત્કારતાં કહ્યુ. "હવે બસ થયુ વંશ..! મારે તમારી કોઈ દલિલ સાંભળવી નથી.. ઈનફ..! આઈ ઓલ રેડી ટોલ્ડ યુ.. હું હવે થાકી ગઇ છું તમારાથી..! તમે મને ભૂલી એક નવુ સ્ટાર્ટપ કરો જિંદગીમાં..!"  એ સડસડાટ કરતી ખાલી હાથે ધર બહાર નીકળી ગઇ..!  કદાય આંખોમાં ઉતરી આવેલી ભીનાશને એ છૂપાવવા માગતી હતી. વંશનો હાથ હવામાં જૂલતો રહી ગયો. જાણે ભીતરેથી કંઈક ખેચાઈને નિકળી રહ્યુ હતું. કોઈ એનો જીવ ખેચીને લઈ જઈ રહ્યુ હ...

होरर स्टोरी जिन्नात की दुल्हन -7

           जिन्नात की दुल्हन -7 उस दीन बडी जोरो से बारिश हो रही थी  रुकने का नाम नहीं ! बारिश में भीगना गुलशन को ठीक नही लगता था  वो चिपके से बरामदे में बैठकर मनहर उधास की गजले सून रही थी ! कि तभी उसके मोबाइल की रींग बजी!  जिया का नेईम स्क्रीन पर स्पार्क हो रहा था! "सूब्हा ईसको क्या काम पड गया..? " ये सोचते हुये गुलशन ने कॉल रिसीव करके रिसीवर अपने कान से सटा दिया! हैल्लो गुलशन..!  "हा बोल जिया..!" जल्दी मेरे घर आजा.. तूजे एक बात बतानी है..! आन्टी को बता देना! बहार जाना है शायद देर भी हो सकती हैं..!  उसकी आवाज हडबडाई हुई थी! ठीक है आती हूं..!  सामने से कॉल कट गई! गुलशन फटाफट रेडी हो गई!  श्वेत पंजाबी ड्रेस मे वो परि लग रही थी! उसकी पूरी बोडी परफ्यूम से महक उठी थी  हाथो में वैसी ही मेंचिंग चूडीयां थी..!  गले मे महंगा डायमंड नैकलेस और कानो मे डायमंड के ही ईयरिंग्स..! हाथो में चमचमाता हुवा छोटा सा पर्स ..! अम्मी के पास पहूची तो उसे देखते ही अम्मीने पूछा! "कहीं बाहर जा रही हो बेटी..? " "...