संदेश

अगस्त, 2019 की पोस्ट दिखाई जा रही हैं

ખૌફ-1

ઠંડીથી એનું બદન ધ્રુજી રહ્યું હતું. એ મખમલી બેડ પર કોકડું વળીને સૂતો હતો. ગરમ રજાઈ ઓઢાડવા છતાં પણ એના શરીર ની ધ્રુજારી ઓછી થતી નહોતી. એ જોઈ પ્રિયા ઘણી પરેશાન હતી. બેચેન હતી. હા આ એનો અલાયદો ખંડ હતો. જેમાં કોઈને પણ પ્રવેશવાની પરવાનગી નહોતી. કદાચ કોઈ એના કમરામાં જાણીજોઈને આવતુ નહોતુ. કમરાંનાં બારી-બારણા સજ્જડ બંધ કરી દીધેલાં. એણે એ યુવાન કે જેનુ નામ સમિર હતુ એના પગના તળિયા પોતાની સુવાળી હથેળી વડે બરાબર ઘસી જોયા. પીંડીઓ મસળી છતાં પણ બધુ બેઅસર હતું. એ આકુળ-વ્યાકુળ થઈ ગયેલી. કશું સૂઝતું નહોતું છેલ્લે એક વિચાર એના મન મગજ માં પગ-પેસારો કરી ગયો. કદાચ એને આ સમયે એ જ ઠીક લાગ્યું. પછી ક્ષણનાય વિલંબ વિના પ્રિયાએ પોતાનો કુર્તો ઉતારી દિધો. પ્રિયાની ધડકનો વધી ગઈ હતી. એના ઉભારોની ગોળાઈઓ એના શ્વાસોચ્છવાસની ગતિ સાથે એકરૂપતા સાધતી હોય એમ ઉપર નીચે થતી હતી. ધડીભર માટે એણે પોતાની સ્ત્રી સહજ ઉર્મિઓને નેવે મૂકી પોતાનાં અત:વસ્ત્ર ઉતારી દીધાં અને પછી જાણે આ બંધિયાર કમરામાં પણ એને કોઈ જોઈ જવાનુ હોય એમ એને પોતાની ઉજળી કાયાને રજાઈના ગરમાટામાં છૂપાવી લીધી. પોતાના શરીરમાં છૂપાવી લેવા માગતી હોય એમ ...

સ્કૂલમાં શિક્ષકની જોબ પરથી નિવૃત્ત થયા બાદ પણ માસ્ટરજીએ શિક્ષણ ક્ષેત્ર છોડ્યુ નહોતું. એમનું માનવું હતું કે સારા શિક્ષકોના અભાવે વિદ્યાર્થીઓનું ભણતર કંગાળ થઈ ગયું છે શિક્ષકો પોતાનું કર્તવ્ય પ્રામાણિકતાથી નીભાવતા નથી. અને એટલે જ માસ્ટરજી શિક્ષણને વળગી રહ્યા. એમને કોચિંગ ક્લાસના માધ્યમ દ્વારા નબળા વિદ્યાર્થીઓના ઘડતરનું બીડુ ઝડપી લીધું. આર્થિક સંકડામણ ભોગવી રહેલા સ્ટૂડન્ટ્સને નજીવી ફીમાં ઉત્તમ શિક્ષણ પૂરું પાડી તેઓ માનવસેવા જ કરી રહ્યા હતા. એક ભલો અને ઉમદા કેરેક્ટરનો, ક્યારેય કોઈને પણ ઠેસ ના પહોચે એની તકેદારી રાખતો માણસ આજે દુખી હતો. એમનાથી એવી તે કઈ ભૂલ થઇ ગઈ જેની સજા ઇશ્વરે એમને આપી હતી. માસ્ટરજી એ ગૂંચ ઉકેલી નહોતા શકતા. પોતાના દીકરાની ગેરહાજરી એમને એક એક ક્ષણે સાલતી હતી. આજે તેઓ કોચિંગ ક્લાસના હેડ હતા. એમની નિગરાનીમાં કામ કરતા શિક્ષકો અને બધા સ્ટુડન્ટ્સ પણ એમનો દીકરો લાપતા થયાની વાત જાણી દુઃખી હતા. છેલ્લા કેટલાય દિવસથી જાણે જિંદગી બદલાઈ ગઈ હતી. શરીરમાંથી જોમ મરી પરવાર્યું હતું. ભૂખ મરી ગઇ હતી . મહત્વકાંક્ષાઓને ભરી વેગવંતી જિંદગીને જાણે બ્રેક લાગી ગઈ હતી. દીકરો સમીર એમનો...